Ashapura Mataji Lord Ganesha Kalash with Shrifal
આમંત્રણ

વાસ્તુ પૂજન તથા નવચંડી હવન નિમંત્રણ

00 દિવસ
:
00 કલાક
:
00 મિનિટ
:
00 સેકન્ડ

સહર્ષ શ્રી,

સર્વે કુશળતા સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી આશાપુરા માતાજી તથા ઇષ્ટદેવ શ્રી રણછોડરાયજી ની અસીમ કૃપા થી અને પિતૃદેવતા ના મંગલ આશીર્વાદ થી અમારા નૂતન ગૃહ પ્રવેશ, વાસ્તુ પૂજન તથા નવચંડી હવનનું શુભ મુહૂર્ત સં. ૨૦૮૨ ના વૈશાખ સુદ આઠમ ને શુક્રવાર, ૨૪/૪/૨૦૨૬ ના શુભદિને રાખેલ છે.

તો આ શુભ પ્રસંગે પધારવા અમારુ ભાવભર્યું આમંત્રણ છે.

શ્રીફળ હોમવાનો સમય તા. ૨૪/૦૪/૨૦૨૬ (શુક્રવાર) સાંજે ૪:૦૦ કલાકે
ભોજન પ્રસાદનો સમય તા. ૨૪/૦૪/૨૦૨૬ સાંજે ૬:૦૦ કલાકે
શુભ સ્થાન આશાપુરા ફાર્મ, વ્રજપર, ધ્રાંગધ્રા નકશો જુઓ
:: નિમંત્રક ::